મેક-આર્થર ફોરેસ્ટ સાયનાઈડ પ્રક્રિયામાં ચાંદીના નિષ્કર્ષણ દરમિયાન બનતું ચાંદીનું સાયનાઈડ સંકીર્ણ કયું છે?

  • A
    $[Ag(CN)_2]^-$
  • B
    $K_2[Ag(CN)_3]$
  • C
    $[Ag(CN)_4]^{2-}$
  • D
    $Na_3[Ag(CN)_4]$

Explore More

Similar Questions

એલ્યુમિનિયમનું ઉત્પાદન મોટા પાયે એલ્યુમિનાના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે,જે પીગળેલા ક્રાયોલાઇટ અને થોડા ફ્લોરસ્પારમાં ઓગળેલું હોય છે. આ બે ઇલેક્ટ્રોલાઇટ્સ,ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર અનુક્રમે છે

કોપરના સલ્ફાઇડ અયસ્કમાંથી કોપરના નિષ્કર્ષણમાં,ધાતુ $Cu_2O$ ના રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે,જે કોના દ્વારા થાય છે?

કોપર મેટ્ટે ........ ધરાવે છે.

ખોટું વિધાન પસંદ કરો.

એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo